ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા વિધાનસભા 68 વૉર્ડ નં.4,5,6,15,16 ના BLA-2 ની કાર્યશાળા યોજાય. - At This Time

ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા વિધાનસભા 68 વૉર્ડ નં.4,5,6,15,16 ના BLA-2 ની કાર્યશાળા યોજાય.


ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા વિધાનસભા 68 વૉર્ડ નં.4,5,6,15,16 ના BLA-2 ની કાર્યશાળા યોજાય... મારે માર્ગદર્શન આપવાનું થયું.. કાર્યશાળામાં ગુજરાત સરકાર ના મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, મહેશભાઈ રાઠોડ, માધવભાઈ દવે , અશોકભાઈ લુણાગરિયા, અનિલભાઈ પારેખ. દીપકભાઈ પનારા ઉપસ્થિત રહેલ... વંદે માતરમ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.