જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઈટ બંધ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઈટ બંધ રહેશે


જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઈટ બંધ રહેશે

આવતી કાલ બુધવારના રોજ મેઇન્ટેનેન્સ હોવાથી 11 કે વી ફીડર અર્બન, જ્યોતિગ્રામ, ખેતીવાડી વિસ્તારમાં સવારે 8.30 થી 1 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. જેમાં ખરચિયા હનુમાન જે.જી.વાય, ગેલ માં જે.જી.વાય, જંગવડ જે.જી.વાય, નીલકંઠ જે.જી.વાય જેમાં આટકોટ રોડ જસદણ રોડની દુકાનો, મોટા દડવા, કાનપર, ભાડલા, રાજા વડલા જામ, જંગવડ, ગુંદાળા ગામમાં લાઇટનો કાપ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.