કાલાવડ રોડના મોટામવા બ્રિજનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ વગર ખુલ્લો મુકાયો - At This Time

કાલાવડ રોડના મોટામવા બ્રિજનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ વગર ખુલ્લો મુકાયો


રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મોટામવામાં નદી પર વર્ષો જૂનો પુલ છે તેનું નવીનીકરણ તેમજ ભીમનગર અને મોટામવાને સાથે જોડવા બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. લોકાર્પણના આયોજનો થયા ત્યારે બ્રિજનું કામ અધૂરું હતું. આચારસંહિતા અમલી બની હતી અને 19 માર્ચે કામ પૂરું થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.