એસટીમાં ટ્રાફિક વધ્યો, દૈનિક આવક રૂપિયા 50 લાખે પહોંચી - At This Time

એસટીમાં ટ્રાફિક વધ્યો, દૈનિક આવક રૂપિયા 50 લાખે પહોંચી


સોરઠ અને દક્ષિણ ગુજરાત જતી બસમાં વધુ ટ્રાફિક

રક્ષાબંધનથી શરૂ થયેલો એસટી બસમાં ટ્રાફિક જન્માષ્ટમી પર્વને લઈને ડબલ થયો છે. અત્યારે સૌથી વધુ ટ્રાફિક દક્ષિણ ગુજરાત અને સોરઠ પંથકની બસમાં જોવા મળી રહ્યો છે. ટ્રાફિક વધુ રહેવાને કારણે એસટી બસની દૈનિક આવક રૂ. 50 લાખે પહોંચી છે. જે સામાન્ય દિવસ કરતા ત્રણ ગણી હોવાનું એસટીના અધિકારીઓએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.