વિસાવદર મેડિકલ સાધનસેવા કેન્દ્રખાતે ગણપતિ ઉત્સવ મા અન્નકોટ તેમજ મહાઆરતી યોજાય - At This Time

વિસાવદર મેડિકલ સાધનસેવા કેન્દ્રખાતે ગણપતિ ઉત્સવ મા અન્નકોટ તેમજ મહાઆરતી યોજાય


વિસાવદર મેડિકલ સાધનસેવા કેન્દ્રખાતે ગણપતિ ઉત્સવ મા અન્નકોટ તેમજ મહાઆરતી યોજાયવિસાવદર મા મેડિકલ સાધન સેવા કેન્દ્રખાતે લાયન્સ ક્લબ તેમજ રોટરી કોપર્સદ્વારા ગણપતિ મહોત્સવ ઉજવવામા આવેછે ત્યારે આજરોજ ગજાનન્દ બાપાને અન્નકોટ ધરવામાં આવેલ હતો ત્યારે સાથે મહાઆરતી નો કાર્યકર્મ રાખેલ હતો જેમાં રોટરી કોપર્સ ના રમણીક દુધાત્રા તેમજ લાયન્સ ક્લબ ના ભાસ્કરભાઈ જોશી રમણીકભાઈ ગોહેલ નગર પાલિકા માજી ઉપપ્રમુખ ધનસ્યામ ડોબરીયા તેમજવિસાવદર શહેર ના પ્રતિષ્ઠિત વહેપારી ઓ સહિત બહેનો પણ બહોળીસઁખ્યા મા ઉપસ્થિત રહીનેગજાનન્દ દાદા ની મહાઆરતીઉતારી ને ધન્યતા અનુભવી હતીઆતકે વિસાવદર રોટરીકોપર્સ લાયન્સ ક્લબ તેમજ મેડિકલ સાધનસેવા કેન્દ્ર તરફથી હાજર મહાનુભવો નું સન્માન કરવામાં આવેલ હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.