ધંધુકા ની સ્વા.ગંગાબા આર .જાદવ હાઈસ્કૂલ ખાતે રમતોત્સવ યોજાયો. - At This Time

ધંધુકા ની સ્વા.ગંગાબા આર .જાદવ હાઈસ્કૂલ ખાતે રમતોત્સવ યોજાયો.


ધંધુકા ની સ્વા.ગંગાબા આર .જાદવ હાઈસ્કૂલ ખાતે રમતોત્સવ યોજાયો.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ની સ્વા . ગંગાબા આર.જાદવ હાઈસ્કૂલ ખાતે રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું .

આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વાર ગુજરાત ના ગૃહજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી ના માર્ગ દર્શન થી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ધંધુકા નગર ની સ્વા . ગંગાબા આર.જાદવ હાઈસ્કૂલ ખાતે અલગ અલગ રમતો નું આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે ધંધુકાની સ્વા .ગંગાબા આર.જાદવ હાઈસ્કૂલ ખાતે
સ્વામી વિવેકાનંદ રમતોત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ મા ઉપસ્થિત આચાર્ય શ્રી તેમજ શિક્ષીકા બહેન તેમજ સ્કૂલના સ્ટાફ તેમજ વ્હાલા વિદ્યાર્થી,બહેનો, અને સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતાં.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.