સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો


સાયલા પંથકના નવણીયા નજીક ધમધમતા જુગારધામ પર સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ગાંધીનગર થી આવેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં 11 જુગારીઓઓ ને ઝડપી લીધા હતા. રૂપિયા 4,40,000/- ની મોટી રોકડ રકમ મળી આવી હતી, વાહન, મોબઈલ સહિત કુલ મળી રૂ.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ, 11 ની ધરપકડ કરી, ફરાર 07 વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.