ઉત્તર ગુજરાતના ૧૨,૦૦૦ શૈક્ષણિક સંકુલો તા.૭ મેના રોજ બંધ રહેશે - At This Time

ઉત્તર ગુજરાતના ૧૨,૦૦૦ શૈક્ષણિક સંકુલો તા.૭ મેના રોજ બંધ રહેશે


આગામી તા.૭ મે.ના રોજ ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ-૯૪ લોકસભા બેઠકો ઉપર મતદાન યોજાવવાનું છે છે માધ્યમિકશાળા, • ત્યારે ઉત્તર ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, વધુ કોલેજો સહિત ૧૨,૦૦૦થી વધુ શૈક્ષણિક સંકુલો તા.૭ મે.ના રોજ જાહેર રજા ઘોષિત કરવામાં આવી છે જેથી બંધ રહેશે. ત્રીજા તબક્કામાં મતદાન યોજવાની તૈયારીઓની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.