માંગરોળ ડોક્ટર્સ એસો. દ્વારા આયોજીત રક્ત દાન શિબીર - At This Time

માંગરોળ ડોક્ટર્સ એસો. દ્વારા આયોજીત રક્ત દાન શિબીર


માંગરોળ ડોક્ટર્સ એસો.
દ્વારા આયોજીત રક્ત દાન શિબીર માં રેકોર્ડ બ્રેક
૩૪૪
બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું.
સિનિયર ડોક્ટર્સ ને સન્માનીત કરવામાં આવ્યાં
તેવો ની ભાવોર્મી
દર્શનીય હતી

દિવંગત ડોક્ટર્સ ને આદરભેર
યાદ કરીને અંજલિ આપવા માં આવી
બે મિનીટ મૌન પાળ્યું હતું.
તમામ સામાજિક સંસ્થાઓ નો
અતિ સુંદર સહયોગ પ્રાપ્ત થયો.

રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.