જાણો બાબરકોટ શાળામાં શું થયું ? - At This Time

જાણો બાબરકોટ શાળામાં શું થયું ?


જાણો બાબરકોટ શાળામાં શું થયું ?

આજરોજ બોટાદ જિલ્લા નાં બાબરકોટ કેન્દ્રવતિ શાળામાં મેકિંગ એ ડિફરન્સ એન.જી.ઓ.અમદાવાદ તરફથી ધોરણ 1 થી 4 ના તમામ વિદ્યાર્થીઓને સ્વેટર આપવામાં આવ્યા આ પ્રસંગે બોટાદ સંપ્રદાયના બાળ બ્રહ્મચારી જયચંદ્ર મુનિ મહારાજ હાજર રહી આશીર્વાદ આપેલ મેકિંગ એ ડિફરન્સ અમદાવાદ થી પધારેલ કમલેશ થાનકી, મનીષ શાહ, અનિલ શાહ, તથા પાંજરાપોળ માંથી પધારેલ નાગરભાઈ ગામી તથા બાબરકોટના કનુભાઈ ધાધલ સામાજિક કાર્યકર તથા કનુભાઈ ડી.ખાચર બોટાદ જિલ્લા સહ કન્વીનર SPNF. હાજર રહ્યા હતા આભાર વિધિ શાળાના આચાર્ય તુષારભાઈ શાહે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ સારોલીયાએ કર્યું હતું.

Report By Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.