શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જસદણ જાહેરાત - At This Time

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જસદણ જાહેરાત


શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જસદણ જાહેરાત

જસદણ માર્કેટ યાર્ડ દલાલ મંડળ તરફથી “સાતામ- આઠમ" નાં તહેવારો નિમિતે તા:0૩/૦૯/૨૦૨૩ ને રવિવાર થી તા:૧૧/૦૯/૨૦૨૩ ને સોમવાર સુધી ખરીદ-વેચાણ નું કામ- કાજ બંધ રાખેલ હોય તો આ સમય દરમિયાન હરરાજી નું કામ- કાજ બંધ રહેશે. તા:૧૨/૦૯/૨૦૨૩ ને મંગળવાર નાં રોજ થી ખરીદ- વેચાણ નું કામ કાજ રાબેતા મુજબ ચાલુ થશે. તા: ૦૬/૦૯/૨૦૨૩ ને બુધવાર થી તા: ૧૦/૦૯/૨૦૨૩ ને રવિવાર સુધી નાં સમય દરમિયાન “સાતમ- આઠમ" નાં તહેવારો નિમિતે માર્કેટયાર્ડ ઓફિસ નું તમામ કામકાજ બંધ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.