ભાજપ ના નેતા માં વાદ્ય પ્રેમ ગાયન વાદન કરતા જોવા મળ્યો રાજ્ય ના નેતા ઓ - At This Time

ભાજપ ના નેતા માં વાદ્ય પ્રેમ ગાયન વાદન કરતા જોવા મળ્યો રાજ્ય ના નેતા ઓ


ભાજપ ના નેતા માં વાદ્ય પ્રેમ ગાયન વાદન કરતા જોવા મળ્યો રાજ્ય ના નેતા ઓ
તાજેતર માં રાજ્ય માં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સમાવિષ્ટ શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી થી૧૬ ફેબ્રુઆરી સુધી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના શંકરભાઈ ચૌધરી તેમજ રાજ્યના મંત્રી ઓ અને ધારાસભ્ય શ્રીઓની સાથે ૫૧ શક્તિપીઠના પૂજન દર્શન તેમજ ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સાથે ગાયન વાદન કરતા નેતા ઓમાં રાજ્ય ના ગૃહમંત્રી હર્ષ સંધવી ગાયન કરતા નજરે પડ્યા તો ધારાસભ્ય જનક તળાવીયા ઢોલકી બજાવતા તો અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ સુતરિયા તંબુરાના તાર છેડતા નજરે પડ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.