નડિયાદ ખાતે સરકારનાં મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ BB ફાઉન્ડેશન દ્વારા આયોજિત "રૂમ ઝૂમ નવરાત્રિ" મહોત્સવમાં 1,11,111/- નું ડોનેશન અર્પણ કર્યું હતું - At This Time

નડિયાદ ખાતે સરકારનાં મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ BB ફાઉન્ડેશન દ્વારા આયોજિત “રૂમ ઝૂમ નવરાત્રિ” મહોત્સવમાં 1,11,111/- નું ડોનેશન અર્પણ કર્યું હતું


નડિયાદ ખાતે સરકારનાં મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ BB ફાઉન્ડેશન દ્વારા આયોજિત "રૂમ ઝૂમ નવરાત્રિ" મહોત્સવમાં ઉપસ્થિત રહી ₹ 1,11,111/- નું ડોનેશન અર્પણ કર્યું હતું

આજે નવરાત્રિની નોમના દિવસે નડિયાદ ખાતે સરકારનાં મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ BB ફાઉન્ડેશન દ્વારા આયોજિત "રૂમ ઝૂમ નવરાત્રિ" મહોત્સવમાં ઉપસ્થિત રહી ₹ 1,11,111/- નું ડોનેશન અર્પણ કર્યું હતું....

સાથોસાથ સંતરામ યુવક મંડળ દ્વારા આયોજિત "ગરબા બીટ્સ 2022" અને સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત "માં શક્તિ ઉત્સવ" ખાતે ઉપસ્થિત રહી ગરબા માણ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.