ડભોઈ તાલુકા ના તરસાણા ગામે ભારે શ્રધ્ધાભેર ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6zyta5fl5kdhnni6/" left="-10"]

ડભોઈ તાલુકા ના તરસાણા ગામે ભારે શ્રધ્ધાભેર ઉજવણી


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

ડભોઈ તાલુકા ના તરસાણા ગામે કોમી એકતા ની મિશાલ એવા ભાઈચારા એકતા ના પ્રતિક ગામ માં દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ એકત્ર થઈ ધામધુમથી ઉજવણી કરે છે ઈદે મિલાદુનનબીની ઉજવણી ભારે આસ્થા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેવીજ રીતે ગણેશોત્સવની પણ ભારે આસ્થા પૂર્વક ઉજવણી કરી ભારે હૈયે વસમી વિદાય આપી હતી . તમામ તહેવારોની શાન્તી પુર્વક ઊજવણી કરવામા આવે છે. તરસાણા ઞામે કોમી એકતાના સાથે ઈદેમિલાત ઞણેશ વિસર્જન ની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતીં.9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]