દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે ધાણક પરિવાર દ્વારા મહાપ્રસાદ - At This Time

દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે ધાણક પરિવાર દ્વારા મહાપ્રસાદ


દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે ધાણક પરિવાર દ્વારા મહાપ્રસાદ

દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાનજી ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય સમસ્ત વેપારી પરિવાર દ્વારા રોકડીયા હનુમાનજી મંદિરે સુંદરકાંડ પાઠ સાથે કેક કાપી ઉજવાય રોડકીયા બાપા ની જન્મ જ્યંતી સુમન ભવન બ્રહ્મસમાજ વાડી ખાતે ઘાણક પરિવાર દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરાયું ઉત્સાહ ભેર રોકડીયા પરિવાર દ્વારા હનુમાન જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.