બોટાદમાં દારૂની બોટલ સાથે બે ઝડપાયા - At This Time

બોટાદમાં દારૂની બોટલ સાથે બે ઝડપાયા


બોટાદમાં દારૂની બોટલ સાથે બે ઝડપાયા

બોટાદ પોલીસે બોટાદ સાળંગપુર રોડ, સરકારી ગોડાઉનના દરવાજા પાસે ઈરાન ઉર્ફે ભૂરો ઈબ્રાહીમભાઇ પાધરશી ( રહે. બોટાદ ખોજાવાડી ) ના કબ્જામાંથી તૂટેલા સીલવાળી એક દારૂ ની બોટલ મળી આવી હતી. આ બોટલ જયદીપભાઇ ઉમેદભાઈ ખાચર ( રહે. બોટાદ ) એ આપી એકબીજાને મદદગારી કર્યાની કબૂલાત આપતાં પોલીસે બંને વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.