આજે ઇડર ખાતે આ આંગણવાડી બહેનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી - At This Time

આજે ઇડર ખાતે આ આંગણવાડી બહેનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી


સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે આજરોજ આંગણવાડી બહેનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી ઈડર પોલીસ દ્વારા ડીટેલ કરવામાં આવ્યા હતા
આ 13 દિવસ છતાં કોઈ નિરાકરણ ના આવતા રેલીમાં સૂત્રધાર કરવામાં આવ્યું હતું

અને હડતાળના 13 દિવસ થયા છતાં પણ હજી કંઈ નિરાકરણ આવ્યું નથી તે માટે આજરોજ બહેનો દ્વારા સરકાર સમજ સુત્રોચ્ચાર કરવામાં આવ્યું

ઈડર તાલુકાના આંગણવાડી કાર્યકાર તેમજ તેડાગરો મોટી સંખ્યમાં હાજર રહી રેલિ માં સુત્રોચાર કરી

આંગણવાડી તેમજ તેડાગરો બહેનો કેટલી માંગણીઓ લઈને 29.8.2022 રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતી

આબિદઅલી ભુરા સાથે

રીપોર્ટર હસનઅલી ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.