કેવડાત્રીજે સંગીની વિલા સોસાયટી, મોડાસા ખાતે ગણપતિ બાપ્પાનું આગમન થયું. - At This Time

કેવડાત્રીજે સંગીની વિલા સોસાયટી, મોડાસા ખાતે ગણપતિ બાપ્પાનું આગમન થયું.


તારીખ ૧૮/૯/૨૦૨૩ ને કેવડાત્રીજે સંગીની વિલા સોસાયટી, મોડાસા ખાતે ગણપતિ બાપ્પા નું આગમન થયું અને રાત્રે વરસાદ ના કારણે ભજન મંડળ અનિવાર્ય સંજોગો કારણે ન આવતા સંગીની વિલા ના મહિલા સભ્યો એ ગણપતિ દાદા પ્રત્યે ધાર્મિક પ્રેમ દર્શાવતા સોસાયટી ના સભ્ય શ્રી. રૂચિતભાઈ જે. સોની (શાઇનિંગ સિક્યોરિટી) ના નિવાસસ્થાને બાપ્પા ના ભજન આરાધ્ય યોજાયું અને બાળકો માં પણ ગણપતિ બાપ્પા માટે નો એક અનેરો ઉમંગભેર ઉત્સાહ સાથે અનોખો સંગમ જોવા મળ્યો હતો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.