ગંગાની માટીમાંથી દુર્ગાની મૂર્તિ બનાવાઈ, પૂજા માટે બંગાળથી બ્રાહ્મણો આવશે, કોલકાતાના આભૂષણોનો શણગાર કરાયો - At This Time

ગંગાની માટીમાંથી દુર્ગાની મૂર્તિ બનાવાઈ, પૂજા માટે બંગાળથી બ્રાહ્મણો આવશે, કોલકાતાના આભૂષણોનો શણગાર કરાયો


રાજકોટમાં આજથી 50મા દુર્ગા મહોત્સવનો પ્રારંભ, સવાર-સાંજ ભોગનું આયોજન

બંગાળી એસોસિએશન રાજકોટ આયોજિત 50મા દુર્ગા મહોત્સવનો આજથી પ્રારંભ થશે. આ વખતે બંગાળના બ્રાહ્મણો પૂજા કરવા માટે આવશે. તેમજ કોલકાતાની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. મૂર્તિ બંગાળના કારીગરોએ બનાવી છે. સવાર- સાંજ પૂજા, અર્ચના તેમજ ભોગનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.