બરવાળા તાલુકાના રોજીદ ગામે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સભા યોજાઈ - At This Time

બરવાળા તાલુકાના રોજીદ ગામે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સભા યોજાઈ


બરવાળા તાલુકાના રોજીદ ગામે આપ પાર્ટીમાં ભંગાણ

ધંધુકા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા દ્વારા બરવાળા તાલુકાના રોજીદ ગામે સભા યોજાઈ હતી જેમાં આપ પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા વેશ પહેરાવી આવકાર્યા હતા અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે હરપાલસિંહનું સ્વાગત કરાયું હતું. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.