જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા કામદારો માટે સેવા કાર્ય કરવામાં આવ્યું........... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા કામદારો માટે સેવા કાર્ય કરવામાં આવ્યું………..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા કામદારો માટે સેવા કાર્ય કરવામાં આવ્યું...........
શાંતિનગર સોસાયટીમાં નવીન રોડનું કામ ચાલુ હતું તે દરમિયાન કામ કરતાં આશરે 30 મજૂરો તથા તેમના પરિવારને જાયન્ટ્સ હિંમતનગર સહિયરની બહેનો દ્વારા ચા,નાસ્તો અને ભોજન તથા દુપટ્ટા આપવામાં આવ્યા. જેમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, મંત્રીશ્રી રાજેશ્રીબેન ત્રિવેદી, જાગૃતીબેન, કામિનીબેન, રુપલબેન, પારુલબેન, મીનાબેન, ધર્મિષ્ઠાબેન, ગીતાબેન, દક્ષાબેન, પુનમબેન, રૂપાલીબેન હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.