માળીયા હાટીના તાલુકાના લાડુળી ગામે પતિ પત્નીએ કર્યો આપઘાત - At This Time

માળીયા હાટીના તાલુકાના લાડુળી ગામે પતિ પત્નીએ કર્યો આપઘાત


માળીયા હાટીના તાલુકાના લાડુળી ગામે પતિ પત્નીએ કર્યો આપઘાત પ્રાથમીક તારણ

અશોકભાઈ વજશીભાઈ પંડીત એ ખાધો ગળાફાંસો

લાભુબેન અશોકભાઈ પંડિતએ કર્યું અગ્નિસ્નાન કર્યું ( પ્રાથમીક તારણ )

બંને વ્યક્તિને સારવાર અર્થે માળીયા હાટીના સામુહિક આરોગ્ય ખાતે સારવાર અર્થે લઈ જતા ફરજના અધિકારીએ બન્નેને મૃત જાહેર કરેલ આતકે pm માટે જામનગર મોકલેલ

આગળ ની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.