જસદણ ચોટિલા રોડ પર પાણીની મેઈન પાઇપ લાઇનમાં ભંગાણ - At This Time

જસદણ ચોટિલા રોડ પર પાણીની મેઈન પાઇપ લાઇનમાં ભંગાણ


જસદણ ચોટિલા રોડ પર પાણીની મેઈન પાઇપ લાઇનમાં ભંગાણ

જસદણ ચોટિલા રોડ પર પાણી નિકાલ માટે નાખવામાં આવતા પાઈપના જીસિબી દ્વારા ખોદાણ કરતા પાણીની મેઈન પાઇપ લાઇન તૂટતા જકાતનાકા વિસ્તારમાં પાણી પાણી થયું હતું અને પાઇપ લીકેજ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

રિપોર્ટ વિપુલ ચાંવ
https://www.instagram.com/reel/CpC66vvBti9/?igshid=MDJmNzVkMjY=


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.