જેઠોલી પંચાયતના વાવલી ગામે તળાવ ઓવરફ્લો થવાથી ખેડૂતોની જમીન ડૂબાણમાં જતા ખેડુતો પરેશાન - At This Time

જેઠોલી પંચાયતના વાવલી ગામે તળાવ ઓવરફ્લો થવાથી ખેડૂતોની જમીન ડૂબાણમાં જતા ખેડુતો પરેશાન


બાલાસિનોર

બાલાસિનોર તાલુકાના જેઠોલી ગ્રામ પંચાયતમાં આવેલ વાવલી ગામે તળાવ ઓવરફલો થવાને લીધે ખેડૂતોના સર્વે નંબરમાં રહેલા ખેતરો ડુબાણમાં ગયેલા છે. તેને લઈને ખેડૂતો દ્વારા થતા ગ્રામપંચાયત દ્વારા અવારનવાર નાની સિંચાઇ ખાતા લાગતાં વળગતા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ નીઆંખ ખુલતી નથી છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો ની માગણી છે કે ડુબાણ વાડી જમીન નું વળતર ચૂકવવા અથવા તળાવ ખાલી કરવાની માગણી જેના લીધે ખેડૂતો પરેશાન થઈ ગયા છે.ખેડૂતો તાત્કાલિક ધોરણે તળાવનું પાણી ખાલી કરવાની તેમજ અત્યાર સુધીના નુકશાનના વળતરની માંગ કરી રહ્યા છે
આ બાબતે નાની સિંચાઇ ના અધિકારીઓ ની આંખ ક્યારે ખૂલે તે જોવું રહ્યું
રિપોર્ટર... છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.