રાષ્ટ્રવ્યાપી જનજાગૃતિ ઝુંબેશ – ‘આપણુ શૌચાલય, આપણુ સન્માન’
જુના નાવડા ગ્રામ પંચાયત તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા સફાઈ અભિયાન કરાયું
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયે તા.૧૯ મી નવેમ્બર ૨૦૨૪ના રોજ "વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે આ દિવસની ઉજવણી કરેલ છે જે અંતર્ગત સ્વચ્છ શૌચાલય સ્વસ્થ જીવન હેઠળ “અમારું શૌચાલય અમારું સન્માન” થીમ અંતર્ગત ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ગ્રામ્ય કક્ષાએ પણ વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે સ્વચ્છતા અંગેના ‘આપણુ શૌચાલય, આપણુ સન્માન’’ થીમ પર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે બરવાળા તાલુકાના જુના નાવડા ગ્રામ પંચાયત તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા જાહેર સ્થળો તથા જાહેર માર્ગો આસપાસ સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
