બાયડ કોલેજ ખાતે પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન યોજાયું. - At This Time

બાયડ કોલેજ ખાતે પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન યોજાયું.


અરવલ્લી જિલ્લાના યુવા મતદારો ને રિઝવવા અરવલ્લી જિલ્લા ચૂંટણી શાખા ના ભરપૂર પ્રયત્નો.SVEEP અંર્તગત ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ,બાયડ ખાતે પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન યોજાયું. મતદાતાઓને યોગ્ય માર્ગદર્શન આપી 100% મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા અરવલ્લી જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા લેવડાવી.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.