માળીયા હાટીના ડાયમંડ પેલેસ ખાતે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા કલ્પતરું વૃક્ષા વિસ્તરણ અને આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રોકારો કર્યું સન્માન - At This Time

માળીયા હાટીના ડાયમંડ પેલેસ ખાતે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા કલ્પતરું વૃક્ષા વિસ્તરણ અને આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રોકારો કર્યું સન્માન


માળીયા હાટીના પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના 75માં વર્ષે વૃક્ષા વિસ્તરણ તેમજ માળીયા હાટીના મામલતદાર ની બદલી થતા વિદાય સમારોહ અને માળીયા હાટીના ડાયમંડ પેલેસ ખાતે આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધીએ પત્રકારોની સારી કામગીરી બિરદાવા માટે પત્રોકારો નું સન્માન કરવાનો કાર્યક્રમ ની શરૂઆત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટય કરી અને બ્રહ્મા કુમારી રૂપાબેન દ્વારા શાબ્દોહિક પ્રવચન કરી

આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા ઉપસ્થિત મહાનુભવો વરદ હસ્તે માળીયા હાટીના મામલતદાર ગોહેલને અને પત્રોકારોને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાળી અને બ્રહ્માકુમારીના રૂપાબેન અને મિતાબેન દ્વારા મામલતદાર તેમજ પત્રકારો અને ઉપસ્થિત મહેમાનો ને ભોગ અને સ્મૃતિ આપવામાં આવી હતી

આ પ્રસંગે ઉપસ્થિત આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, માળીયા હાટીના ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઇ સીસોદીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા, હાટી ક્ષત્રીય સમાજના આગેવાન હમીરસિંહ સીસોદીયા, ડો.આભા બેન, કારડીયા રાજપૂત સમાજના આગેવાન રામસિંહ ડોડીયા,વિપુલ સીસોદીયા વનપાલ, ચૌહાણ ભાઈ ફોરેસ્ટ ગાર્ડ, મુસ્લીમ સમાજના આગેવાન અમીનભાઈ પઠાણ, તેમજ મોમીન સમાજના આગેવાન અને આગેવાનો તેમજ વેપારી અને ગ્રામ જનો ઉપસ્થીત રહ્યા હતા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.