કે.કે.વી. ચોક બ્રિજમાં ગર્ડર મૂકવા માટે વાહન વ્યવહાર ડાઇવર્ટ કરાશે - At This Time

કે.કે.વી. ચોક બ્રિજમાં ગર્ડર મૂકવા માટે વાહન વ્યવહાર ડાઇવર્ટ કરાશે


દિવસે ચક્કાજામ ન થાય માટે રાત્રિના સમયે કામ કરાશે.

રાજકોટ શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર કે.કે.વી. ચોકમાં મલ્ટિ લેવલ ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે જે 70 ટકા પૂર્ણ થયું છે. બ્રિજ બનાવવાનું કામ બંને તરફથી શરૂ કરાયું હતું અને હવે તે બંને બાજુને જોડવા માટે ચોકમાં કામ કરવાની આવશ્યકતા છે તેથી ત્યાં વાહનવ્યવહાર કેવી રીતે જાળવવો તે માટે આવતા સપ્તાહ સુધીમાં નિર્ણય લેવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.