વરસાદ ના પાણીના વહેણમાં કચરો ભરાઈ ના જાય તે માટે ઉકરડા સાફ કરવામાં આવ્યા લાકડિયા ગ્રામ પંચાયત દ્વારા - At This Time

વરસાદ ના પાણીના વહેણમાં કચરો ભરાઈ ના જાય તે માટે ઉકરડા સાફ કરવામાં આવ્યા લાકડિયા ગ્રામ પંચાયત દ્વારા


લાકડિયા ગ્રામ પંચાયત દ્વારા વરસાદમાં ઉકરડા નો કચરો પાણી ના વહેણ માં ભરાઈ ના જાય તે માટે સરપંચ સુલેમાનભાઇ આમદભાઇ ઘઘડા અને તેમની ટીમ સાથે રહી કચરો સાફ કરાવવામાં આવ્યો હતો જે ઉકરડા ગામની અંદર વરસાદ ના પાણી નીકળવાની જગ્યાએ હતા તેવા ઉકરડા દુર કરવામાં આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.