જન્માષ્ટમી નિમિત્તે ભાવનગર-ઓખા અને રાજકોટ-ઓખા ટ્રેનમાં વધારાના કોચ લગાડવામાં આવશે - At This Time

જન્માષ્ટમી નિમિત્તે ભાવનગર-ઓખા અને રાજકોટ-ઓખા ટ્રેનમાં વધારાના કોચ લગાડવામાં આવશે


જન્માષ્ટમી નિમિત્તે ભાવનગર-ઓખા અને રાજકોટ-ઓખા ટ્રેનમાં વધારાના કોચ લગાડવામાં આવશે

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે મુસાફરોનીસુવિધામાટેભાવનગર-ઓખા અને રાજકોટ-ઓખા ટ્રેનમાં બે-બે વધારાના કોચ લગાવશે. તેમની વિગતો નીચે મુજબ છે:-1. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખામાં 05.09.2023 થી 08.09.2023 સુધી અને ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગરમાં 06.09.2023 થી 09.09.2023 સુધી બે વધારાના કોચ લગાડવામાં આવશે.2. ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખામાં 05.09.2023 થી 08.09.2023 સુધી અને ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટમાં 09.09.2023 ના રોજ બે વધારાના કોચ લગાડવામાં આવશ

રિપોર્ટ અસરફ જાંગડ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.