જીલ્લા ના તાલુકા મથક માં EVM મશીન માર્ગદર્શન માટે લવાયા - At This Time

જીલ્લા ના તાલુકા મથક માં EVM મશીન માર્ગદર્શન માટે લવાયા


મહીસાગર : લોકસભા ની ચૂંટણી ના ભણકારા

જીલ્લા ના તાલુકા મથક માં EVM મશીન માર્ગદર્શન માટે લવાયા

મામલતદાર કચેરી ખાતે નવા મતદારો ને માહિતી આપવામાં આવી

EVM મશીન ની જન જાગૃતિ માટે અભિયાન શરૂ કરાયું

જીલ્લા ના 6 તાલુકા માં મતદારો ને માહિતગાર કરવામાં આવશે

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.