ગઢડા શહેરમાં ભાજપ દ્વારા પૂર્વ સંધ્યાએ ગૌરવ યાત્રાને લઇ ભવ્ય બાઇક રેલી યોજાઇ - At This Time

ગઢડા શહેરમાં ભાજપ દ્વારા પૂર્વ સંધ્યાએ ગૌરવ યાત્રાને લઇ ભવ્ય બાઇક રેલી યોજાઇ


બાઈક રેલીનું ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર પોપટભાઈ અવૈયા અને ગૌતમભાઈ ખસિયા દ્વારા પ્રસ્થાન કરાવ્યું
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંધ્યા પૂર્વે બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું પ્રસ્થાન ગઢડા ના લોકલાડીલા ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર તેમજ જિલ્લા ભાજપ આગેવાન પોપટભાઈ અવૈયા અને ગૌતમભાઈ ખસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા ગૌરવ યાત્રા નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે બાઈક રેલી યોજાઈ હતી.હાલ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ દરેક પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આજે ભાજપ દ્વારા ગઢડામાં ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.