મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરેડમાં સહભાગી થનાર તમામ જવાનો અને વિદ્યાર્થીઓની વચ્ચે જઈને તેઓને શુભેચ્છા પાઠવી - At This Time

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરેડમાં સહભાગી થનાર તમામ જવાનો અને વિદ્યાર્થીઓની વચ્ચે જઈને તેઓને શુભેચ્છા પાઠવી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરેડમાં સહભાગી થનાર તમામ જવાનો અને વિદ્યાર્થીઓની વચ્ચે જઈને તેઓને શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રીના સરળ અને સહજ સ્વભાવે સૌના દિલ જીતી લીધા

બોટાદમાં રાજયકક્ષાના પ્રજાસત્તાક મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરળ અને સહજ સ્વભાવે સૌના દિલ જીતી લીધા હતા. બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના સમાપન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરેડમાં સહભાગી થનાર તમામ જવાનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમને અભિનંદન આપ્યા હતાં. મુખ્યમંત્રીએ જીપમાંથી ઉતરી સૌની વચ્ચે જઈને અભિવાદન કરતા તમામ લોકો ઉત્સાહમાં આવી ગયા હતા

મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નાગરિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.