મહીસાગર જીલ્લા ભાજપ કારોબારી સંતરામપુર ખાતે યોજાઈ - At This Time

મહીસાગર જીલ્લા ભાજપ કારોબારી સંતરામપુર ખાતે યોજાઈ


સંતરામપુર મુકામે મહીસાગર ભાજપ ની જિલ્લા કારોબારી યોજાઈ હતી જેમાં પ્રદેશ સહ પ્રવક્તા શ્રી કિશોર ભાઈ મકવાણા એ મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન કર્યું હતું,.સાંસદ શ્રી રતન સિંહ રાઠોડ દ્વારા કેન્દ્રીય યોજનાઓ વિશે માહિતી આપી હતી,પ્રભારી શ્રી કૈલાશ બેન દ્વારા પણ માર્ગદર્શન આપ્યું હતું,જિલ્લાના ઉપપ્રમુખ શ્રી જેઠાભાઈ એ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કર્યો હતો,જેને જિલ્લા એસ સી મોરચાના પ્રમુખ શ્રી એ ટેકો જાહેર કર્યો હતો,,જિલ્લાના મહામંત્રી શ્રી પ્રદીપ સિંહ દ્વારા સંચાલન થયું હતું,,કાર્યકર્તા શ્રી રોહિત ભાઈ એ વ્યક્તિગત ગીત ગાયું હતું,,તેમજ જિલ્લા મંત્રી શ્રી રાજેન્દ્ર ભાઈ જોશી એ સરળ ડેટા એન્ટ્રી માટે ની માહિતી આપી હતી આ બેઠક માં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલા બેન ડામોર,પૂર્વ મહિલા આયોગના અધ્યક્ષ શ્રી લીલા બેન અંકોલિયા,પૂર્વ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ ભાઈ સેવક,હીરા ભાઈ પટેલ,, ડો.માનસિંહ ભમાત અને કાર્યકર્તા ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા....આ કારોબારી માં પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી શ્રી ,જિલ્લા પ્રવક્તા,પૂર્વ તાલુકા સદસ્ય અને ચેરમેન શ્રી અજય સિંહ ચૌહાણ ,અને જિલ્લા કોંગ્રેસ ના મંત્રી શ્રી આર. કે .માલીવાડ કોંગ્રેસ છોડી ભાજપા માં જોડાયા હતા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.