શહેરના પાળીયાદ રોડ પર ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિ નુ ધટના સ્થળે મોત - At This Time

શહેરના પાળીયાદ રોડ પર ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિ નુ ધટના સ્થળે મોત


શહેરના પાળીયાદ રોડ પર ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિ નુ ધટના સ્થળે મોત

બોટાદ શહેરના પાળીયાદ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો સ્કૂલ બસ અને ફોર વ્હીલર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત બોટાદ ગુરૂકુળ સ્કૂલ ની હતી બસ સ્કુલ બસો ને નથી કોઈ લગામ એક વ્યક્તિ નુ ધટના સ્થળે મોત નિપજ્યું અન્ય ત્રણ વ્યક્તિ અને એક બાળક ને શહેર ની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.