ગાંભોઇ પોલીસે ૧.૩૨ લાખના દારૂ મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી
ગાંભોઇ પોલીસે ૧.૩૨ લાખના દારૂ મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી
ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નગં-૧૨૦૦ કિ.રૂ.૧,૩૨,૦૦૦ તથા મારૂતી સુઝુકી કંપનીની ઈકો ગાડી રજી. નંબર જી.જે.૨૭ ટી.ડી. ૬૫૭૧ કિ.રૂ.૪,૦૦,૦૦૦ એમ કુલ્લે કિ.રૂ.૫,૩૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબીશનનો કેસ કરી સારી કામગીરી કરતી ગાંભોઇ પોલીસ ટીમ
ગાંભોઇ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઇ આર.કે. ગજ્જર તથા પોલીસ સ્ટાફ ગાંભોઈ ત્રણ રસ્તા ખાતે હાજર હતા તે દરમ્યાન અ.હે.કો અશ્વિનકુમાર બાબુલાલ ને માહિતી મળેલ કે એક ટેક્ષી પાર્સીંગની શંકાસ્પદ ઈકો ગાડી હિંમતનગર તરફ જનાર છે જેનો પીછો કરી ઉભી રખાવતા ઉભી રખાવતા ઈકો ગાડીના ચાલકે પોતાની ઈકો ગાડી આગીયોલ બેરણા ચોકડી ખાતે અજાણ્યા વાહન સાથે અકસ્માત કરી વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧૨૦૦ કિં.રૂ.૧,૩૨,૦૦૦ ની મારૂતી સુઝુકી કંપની ઈકો ગાડી રજી. નંબર જી.જે.૨૭ ટી.ડી. ૬૫૭૧ કિં.રૂ. ૪,૦૦,૦૦૦ માં ભરી લાવી મળી કુલ કિ.રૂ.૫,૩૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ગાંભોઇ પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા સાબરકાંઠા
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.