જગાપુરા ગામ ખાતે ગોપાલ ભાઇ ઠાકોર રજા ના પક્ષી ઓને પાણી પીવા માટે સુવિધા કરી - At This Time

જગાપુરા ગામ ખાતે ગોપાલ ભાઇ ઠાકોર રજા ના પક્ષી ઓને પાણી પીવા માટે સુવિધા કરી


જગાપુરા ગામ ખાતે ગોપાલ ભાઇ ઠાકોર રજા ના પક્ષી ઓને પાણી પીવા માટે સુવિધા કરી

ઉત્તર ગુજરાત આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર તાલુકા ના જગાપુર ખાતે ઠાકોર ગોપાલભાઈ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર વડનગર ખાતે નોકરીમાં ફરજ બજાવે છે. તેમજ ગોપાલ ભાઇ ‌રજા નો દિવસ હતો અને આ ઉનાળા ની આટલી બધી ગરમી માં માણસ ને પાણી પીવા માટે ગમે ત્યાંથી શોધી ને પી લે છે. પણ મને આજે એક વિચાર આવ્યો કે આટલી બધી ગરમી માં પક્ષીઓ કઈ રીતે પાણી પીતા હશે અને ગણી જગ્યાએ પાણી પણ હોતું નથી તો આજે મારા ખેતર માં જેટલા પણ વૃક્ષો છે. ત્યાં મેં પક્ષી ઓ માટે પાણી પીવા માટે ની સુવિધા કરી છે.

રિપોર્ટ-: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.