હોલિકા દહન ને લઈને પોલિસ કમિશ્નરે જાહેર નામું બહાર પાડ્યું.
પોલીસ કમિશનરનો જાહેરનામું કાદવ રંગ મિશ્રિત પાણી તેલીપદાથો કોરા રંગ પણ નહીં ઉડાવી શકાય આ પર્વ પર રંગ ઉડાડવામાં નિયમ પાડવા પડશે નહીંતર લોક અપ દર્શન કરવા પડશે હોળી ધુળેટીના પૈસા ઉઘરાવનાર સામે ગુનો નોંધવામાં આવશે જે માટે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આગામી તારીખ 13 હોળી તારીખ 14 ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે શહેરના જુદા-જુદા સાર્વજનિક જગ્યાઓ ધાર્મિક જગ્યાઓ અને શેરીઓ મોહલ્લા મા થતી હોય છે આ પર્વમાં જાહેર રોડ પર પુરુષો મહિલાઓ બાળકો જતા આવતા રાહદારીઓ પર કોરા રંગ પાણી ભરેલા ફુગ્ગાઓ કાદવ રંગ પાણી ફેકતા હોય છે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા જાહેરનામું
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
