મેઘરજ  આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા શ્રી અન્ન (મિલેટ્સ) હરીફાઈ યોજાઇ  - At This Time

મેઘરજ  આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા શ્રી અન્ન (મિલેટ્સ) હરીફાઈ યોજાઇ 


મેઘરજ  આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા શ્રી અન્ન (મિલેટ્સ) હરીફાઈ યોજાઇ જેમો મામલતદાર ગીતાબેનડીપટેલ  ,ટીડીઓ .સી.ડી.પી.ઓમેઘરજ-2  ,આરોગ્ય નર્સો મેઘરજ-૨ તમામ ઓફીસ સ્ટાફ  કાર્યકમ ની ઉજવણીકરીતેમાંઅન્ન(મિલેટ્સ)બનાવેલી  વિવિધ વાનગી નો નિદર્શન કરવામા આવેલ જેમાં પ્રથમ ,બીજો ,ત્રીજો નંબર આપી કાર્યકર બેનો ને સન્માનિત કરવામાં આવ્યા .

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.