બોટાદના ધારાસભ્ય એ ચોટીલા મંદિરમાં સુવિધા માટે માંગ કરી - At This Time

બોટાદના ધારાસભ્ય એ ચોટીલા મંદિરમાં સુવિધા માટે માંગ કરી


બોટાદના ધારાસભ્ય એ ચોટીલા મંદિરમાં સુવિધા માટે માંગ કરી

ગુજરાતમાં ચોટીલા ખાતે આવેલ માં ચામુંડામાતાના હજારો લોકો પગપાળા યાત્રા કરીને આવે છે, ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર ને શિખર બંધ બનાવવામાં આવે અને માતાજીના ડુંગરપર દર્શન માટે રોપવે બનાવવામાં આવે.યાત્રિકો અને ભક્તોની સુખાકારી માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળી શકે તેના માટે વિવિધ સુવિધાઓ ઉભી કરી મંદિરનેં યાત્રાધામમાં સમાવેશ કરી,ટ્સ્ટ બનાવી મંદિરનું સંચાલન કરવામાં આવે તેવી બોટાદનાં ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીનેં રજૂઆત કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.