મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા ભીંત ચિત્રણ કાર્યક્રમનો શુભારંભ કરાયો - At This Time

મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા ભીંત ચિત્રણ કાર્યક્રમનો શુભારંભ કરાયો


પંચમહાલ લોકસભાના સંસદ સભ્ય તેમજ બાલાસિનોરના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત

લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ ભાજપાનો વિજય સંકલ્પ સશક્ત બને તે હેતુ સર દિલ્હી ખાતેથી “ભીંત ચિત્રણ કાર્યક્રમ”નો શુભારંભ કરાવ્યો જે અંતર્ગત આજ રોજ ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લા દ્વારા આયોજિત "વૉલ પેઇન્ટિંગ અભિયાન" કાર્યક્રમ માં હાજરી આપી.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ,ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, મહામંત્રી શ્રી રાવજીભાઈ,પ્રદીપસિંહ રાઠોડ,મંડલ પ્રમુખ હીમાંશુભાઈ,કાર્યક્રમ ના જિલ્લા ઇન્ચાર્જ નિકુંજ બારોટ,મંડલ મહામંત્રી શ્રી મિહિરભાઈ,યોગેશભાઈ, પૂર્વ મહામંત્રી મુળજીભાઈ, અજમેલસિંહ પરમાર કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચો, ઉદેસિંહ ચૌહાણ પુર્વ જીલ્લા પંચાયત સદસ્ય, ભારતસિંહ પરમાર પુર્વ ચેરમેને આરોગ્ય સમિતિ,યુવા મોરચા ના મહામંત્રી જયદેવસિંહ,ઉપપ્રમુખ રાજપાલસિંહ,ભૂમિરાજસિંહ,આ કાર્યક્રમ ના નગર ના ઇન્ચાર્જ ઉમંગભાઈ ભોઈ,સોસિયલ મીડિયા ના જિમિતભાઈ,દક્ષેશભાઈ, દેવાભાઈ, અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.