જસદણ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન

જસદણ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન


જસદણ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું ભવ્ય આયોજન

જસદણ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21 થી વધારે શાળાના 2100 વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો તેમજ પરીક્ષા અંતર્ગત માહિતી મેળવી આ તકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા મહામંત્રી હિતેશભાઈ રામાણી ઉપપ્રમુખશ્રી હરેશભાઈ વોરા, રફિકભાઈ મીઠાણી, જયેશભાઈ ઢોલરીયા અને રાજલભાઈ કોરાટ, ચંદ્રેશભાઇ છાયાણી હિરેનભાઈ રામાણી તેમજ વિવિધ તજજ્ઞો દ્વારા બાળકો ને પરીક્ષા લક્ષી યોગ્ય માર્ગદર્શન આપ્યું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના તા.27 જાન્યુઆરીના રોજ મન કી બાતનો કાર્યક્રમ માં પરીક્ષા પે ચર્ચાકાર્યક્રમ નિહાળવા માટે માર્ગદર્શિત કર્યા અને ટ્રસ્ટ મંડળ દ્વારા બાળકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »