ગારિયાધારમાં શ્રી વાલમ માધ્યમિક શાળા તેમજ એકટિવ ટ્યુશન કલાસીસ માં અભ્યાસ કરી ખેડૂત પરિવારોની બે દીકરીઓ એ સમગ્ર પરિવાર અને શિક્ષકોનું નામ રોશન કર્યું - At This Time

ગારિયાધારમાં શ્રી વાલમ માધ્યમિક શાળા તેમજ એકટિવ ટ્યુશન કલાસીસ માં અભ્યાસ કરી ખેડૂત પરિવારોની બે દીકરીઓ એ સમગ્ર પરિવાર અને શિક્ષકોનું નામ રોશન કર્યું


ગારિયાધારમાં શ્રી વાલમ માધ્યમિક શાળા તેમજ એકટિવ ટ્યુશન કલાસીસ માં અભ્યાસ કરી ખેડૂત પરિવારોની બે દીકરીઓ એ સમગ્ર પરિવાર અને શિક્ષકોનું નામ રોશન કર્યું

ગારિયાધાર તાલુકામા સમગ્ર રીતે માર્ચ 2023 SSCબોર્ડનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માં ખુશી જોવા મળી રહી છે જેમાં ગારિયાધાર માં ખેતી કરતા પરિવારની દીકરી ધામેલીયા દેવી કિરીટભાઈ 99.97 PR મેળવી ગુજરાતમાં ત્રીજા ક્રમાંકે અને ગારીયાધાર સેન્ટરમાં અને વાલમ સ્કૂલમાં પ્રથમ આવેલ છે તેમજ બીજા પરિવારની દીકરીએ ગારિયાધાર સેન્ટરમાં અને વાલમ સ્કૂલમાં બીજા ક્રમાંકે રોય યુવી હિમતભાઈ 99.91 PR આવતા ખેડુત પરિવાર અને શાળા પરિવાર માં આંનદ છવાયો હતો

જેમાં મોટી વાત તો એ રહી કે આ બન્ને ખેડુત પુત્રીઓ હોવાથી માતા પિતા અને શિક્ષકોમાં ખુશીની લહેર છવાઈ હતી આમ આ બન્ને ખેડૂત દીકરીઓએ પોતાના પરિવાર અને શિક્ષકોનું નામ રોશન કરીને હવે એમબીબીએસ કરી ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.