અંકલેશ્વર ના જુના બોરભાઠા પાસેથી  મોપેડ ઉપર  વિદેશીદારૂ ના જથ્થા સાથે એક ને ઝડપી પાડતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3bdrzekzfhop4tci/" left="-10"]

અંકલેશ્વર ના જુના બોરભાઠા પાસેથી  મોપેડ ઉપર  વિદેશીદારૂ ના જથ્થા સાથે એક ને ઝડપી પાડતી


અંકલેશ્વર ના જુના બોરભાઠા પાસેથી  મોપેડ ઉપર  વિદેશીદારૂ ના જથ્થા સાથે એક ને ઝડપી પાડતી પેરોલ ફ્લો
=ભરૂચ પેરોલ ફ્લો ની ટીમે 22.400 નો વિદેશીદારૂ કબ્જે કર્યો
=મોપેડ અને મોબાઈલ મળી 62 હજાર 400 નો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર તાલુકા ના જુના બોરભાઠા ગામ પાસેથી ભરૂચ પેરોલ ફલો સ્કોર્ડ ની ટીમે મોઈડ ઉપર થી વિદેશીદારૂ ના જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી પાડી કુલ રૂપિયા 62 હજાર 400 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ,

પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ પેરોલ ફ્લો સ્કોર્ડ ની ટિમ અંકલેશ્વર વિસ્તાર માં પેટ્રોલિંગ દરમ્યાન  જુના બોરભાઠા ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક વિદેશીદારૂ અંગે મળેલી માહિતી ના આધારે રેડ કરતા મોપેડ ઉપર થી જુના બોરભાઠા ના કમલેશ અર્જુન વસાવા ને ઝડપી લીધો હતો પેરોલ ફ્લો ની ટીમે રૂપિયા 22 હજાર 400 નો વિદેશીદારૂ નો જથ્થો .30 હજારની મોપેડ અને એક મોબાઈલ મળી રૂપિયા 62 હજાર 400 નો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલોસ મથક માં ફરિયાદ નોંધાવી હતી  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]