એક્ટર ઝીલ જોષી દ્વારા ભાજપ ના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી ના સમર્થન માં સભા યોજી. - At This Time

એક્ટર ઝીલ જોષી દ્વારા ભાજપ ના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી ના સમર્થન માં સભા યોજી.


બોટાદ વિધાનસભા 107 બેઠક વિસ્તારના રોહિશાળા ગામે ભાજપ ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીના સમર્થનમાં એક્ટર ઝીલ જોશીએ તેમને વિજયી બનાવવા લોકોને કરી અપીલ હતી. બોટાદ વિધાનસભા બેઠકમા આવતા રોહિશાળા ગામે આજરોજ સભા યોજાઈ હતી. જે સભામાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીને વિજયી બનાવવા ગુજરાતી એક્ટર ઝીલ જોશીએ ગ્રામજનોને અપીલ કરી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.