બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય ગઢડા તાલુકાના સાંસદ આદર્શ ગામ રળિયાણાની મુલાકાતે - At This Time

બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય ગઢડા તાલુકાના સાંસદ આદર્શ ગામ રળિયાણાની મુલાકાતે


બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય ગઢડા તાલુકાના સાંસદ આદર્શ ગામ રળિયાણાની મુલાકાતે

કલેક્ટરએ ગામની આંગણવાડી અને પ્રાથમિક શાળાની ખાસ મુલાકાત લીધી:વિવિધ મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ સાથે સંવાદ સાધ્યો

બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય ગઢડા તાલુકાના સાંસદ આદર્શ ગામ એવા રળિયાણાની મુલાકાતે પધાર્યા હતા જે દરમિયાન કલેક્ટરએ ગામની આંગણવાડી અને રળિયાણા પ્રાથમિક શાળાની ખાસ મુલાકાત લીધી હતી જેમાં તેમણે વિદ્યાર્થીઓને સંલગ્ન વિવિધ મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે સંવાદ સાધી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તકે બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ,ગઢડા મામલતદાર સિદ્ધાર્થ ત્રિવેદી,ગઢડા તાલુકા વિકાસ અધિકારી એ.એ.વાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.