જસદણની સાંદીપની સ્કુલમાં શ્લોક જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

જસદણની સાંદીપની સ્કુલમાં શ્લોક જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું


જસદણની સાંદીપની સ્કુલમાં શ્લોક જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

જસદણની શ્રી સાંદિપની સંસ્કાર વિદ્યાલયમાં શ્લોક ગાન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ સ્પર્ધાના કન્વીનર શિક્ષક શ્રી વિલાસબેન નાગલા તેમજ નયનાબેન ચોવટીયા, શાળાના સંસ્થાપક ડૉ. સંજયભાઈ સખીયા, શાળાના આચાર્યશ્રી વર્ષાબેન સખીયા ના માર્ગદર્શન હેઠળ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આથી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.