વડનગર નદીઓળ પરા માં શ્રી ગૌરી માતાજી તથા હનુમાનજીના જયંતિ નિમિત્તે ઠેર ઠેર પૂર્ણિમા નો યજ્ઞ યોજાયો - At This Time

વડનગર નદીઓળ પરા માં શ્રી ગૌરી માતાજી તથા હનુમાનજીના જયંતિ નિમિત્તે ઠેર ઠેર પૂર્ણિમા નો યજ્ઞ યોજાયો


વડનગર નદીઓળ પરા માં શ્રી ગૌરી માતાજી તથા હનુમાનજીના જયંતિ નિમિત્તે ઠેર ઠેર પૂર્ણિમા નો યજ્ઞ યોજાયો
વડનગર માં મહાદેવવાળો ઠાકોર વાસ,નદીઓળ પરા મા, કનેરી ના ચાચરે,પંચાલ ની વાડી માં પીઠોરી ચૈત્રેશ્વરી માતાજી,પરમ મહાશક્તિ દિવ્યતા અનુભૂતિ થાય તેથી ચૈત્ર સુદ પૂર્ણિમા ના દિવસ માતાજી અને સૂર્ય મુખી હનુમાનજી,કાલનેમી હનુમાનજી, ઠાકોર ના હનુમાનજી જયંતિ નો દિવસ યજ્ઞ તથા મહાશક્તિ પરમ શક્તિ નો દિવ્યતા અનુભૂતિ ધર્મ પ્રેમી જનતા અંતરમન થી કરે છે.

ઉત્તર ગુજરાત આવેલું મહેસાણા જિલ્લાના વડનગર ગામ ના નદીઓળ દરવાજો પરામાં ચૈત્ર સુદ પૂર્ણિમા ના દિવસેશ્રી ગૌરી માતાજી નો પૂનમ ના યજ્ઞ નું આયોજન થયું અને સૌ ભક્તો એ ભાવપૂર્વક ધાર્મિક ભક્તજનો તેમાં ભાગ લીધો, અને સૌ એ ગૌરી માતજી ના અંતરમન થી આશીર્વાદ મેળવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image