જસદણમાં જયેશભાઈ રાદડીયાને ઠેર ઠેરથી આવકાર: ખુશાલી રૂપે આતશબાજી થઈ - At This Time

જસદણમાં જયેશભાઈ રાદડીયાને ઠેર ઠેરથી આવકાર: ખુશાલી રૂપે આતશબાજી થઈ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશની સૌથી મોટી અને રૂ.૬૦૩૨૪ કરોડનું ટર્ન ઓવર ધરાવતી ઇફ્કો ઇન્ડિયન ફામેર્સ ફર્ટિલાઈઝર કો. ઓપરેટિવ લિમિટેડના ગુજરાતનાં એક માત્ર ડિરેક્ટર પદે ભાજપના લડાયક નેતા જયેશભાઈ રાદડીયાનો ભવ્ય વિજય થતાં જસદણમાં સરદારચોકમાં ખેડૂતો ઝૂમી ઉઠી ફટાકડાંની આતશબાજી કરી હતી દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે છેલ્લી બે ટર્મથી ઇફકોના ડિરેક્ટર તરીકેની કામગીરી જયેશભાઈએ બેખુબીથી કરી હતી એનું ફળ આજે મળેલ હતું ગુરૂવારે સાંજે જયેશભાઈની જીત થતાં શહેરના સરદાર ચોક ખાતે ફટાકડાંની આતશબાજી ખેડુતોએ આનંદભેર આવકાર્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.