તા:-૨૦/૦૭/૨૦૨૧ અમદાવાદ અમદાવાદ ના વટવા માંથી ચોરીની સ્પ્લેન્ડર મો.સા. સાથે બે ઇસમને પકડી જી.આઇ.ડી.સી. વટવા પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2dzjlxanydvaukmc/" left="-10"]

તા:-૨૦/૦૭/૨૦૨૧ અમદાવાદ અમદાવાદ ના વટવા માંથી ચોરીની સ્પ્લેન્ડર મો.સા. સાથે બે ઇસમને પકડી જી.આઇ.ડી.સી. વટવા પોલીસ


અમદાવાદ શહેર પોલીસ કમીશ્નર શ્રી સંજય શ્રી વાસ્તવ સાહેબ નાઓની સુચનાથી અધિક પોલીસ કમિશનર સેકટર-૨ શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા નાયબ પો.કમી.ઝોન-૬ શ્રી
એ.એમ.મુનીયા સાહેબ તથા મ.પો.કધમ. “જે” ડીવીઝન શ્રી રાજપાલસિંહ રાણા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેક્ટર કે.એ.ગઢવી નાઓએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે સવેલંસ સ્કોડના પો.સ.ઇ. પી.એમ.દેસાઇ નાઓ સવેલન્સ સ્કોડ ના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન અ.હે.કો.મહેંદ્રસસંહ પ્રતાપસસંહ
તથા અ.પો.કો.જયરાજભાઇ વલકુભાઇ નાઓની ચોક્કસ અને આધારે બાતમી હકીકત આવરે
ઇસમ નામે(૧) યુવરાજસસંહ સ/ઓ કરુનસસંહ ધર્મસિંગ ભુમીહાર ઉ.વ. ૧૯ મજુરી રહે. સી/૪૬ નારાયણ નગર બીબી મરીયમ દરગાહ રોડ વટવા અમદાવાદ શહેર (૨) અજયગીરી સ/ઓ ઓમશંકરગીરી ગૌસ્વામી ઉ.વ.૨૦ રહે.આરતીનગર રાજા રામ સ્કુલ પાસે વટવા અમદાવાદ શહેર નાઓને એક સ્પેલન્ડર બ્લેક કલરની જેની આગળ પાછળ નંબર લગાવેલ નથી જેનો એન્જીન નંબર ચેક કરતા HA11EDN5E07540
અને ચેસીસ નં.MBLHAW125N5E58195 નો લખેલ છે. સ્પેનલ્ડર ની કી.રૂ.૬૦૦૦૦/- .જે સ્પ્લેન્ડર મો.સા. બાબતે તેઓની પાસે કોઇ આધારે પૂરાવા ન હોઇ જે બાબતે તેની પૂછપરછ કરતા તેઓ બન્નેએ વીસેક દિવસ પહેલા જી.આઇ.ડી.સી. વટવા અંધબકા હોટલ પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ હોઇ
સદર મો.સા. કબ્જે કરી સદર બન્ને ઇસમને CRPC ૪૧ (૧) (ડી) મુજબ આજરોજ તા.૧૯.૦૭.૨૦૨૨ ના કલાક ૨૦.૦૦૫ વાગે પકડી અટક કરી મો.સા. ચોરીનો ગુનો શોિી કાઢી સારી
કામગીરી કરેલ છે.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]